તહેનાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

તહેનાત

સ્ત્રીલિંગ

  • 1

    સેવાચાકરી કરવા માટેની હાજરી.

  • 2

    સેવાચાકરી; તાબેદારી.

મૂળ

अ. तअय्युनात; સર૰ म. तैनात, हिं. तइनात