તહેવાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તહેવાર

પુંલિંગ

  • 1

    ટાણું; પર્વ; ઉત્સવ કે ખુશાલીનો દિવસ.

મૂળ

સર૰ हिं. तेहवार , त्योहार; सं. तिथि, प्रा. तिहि+वार