તુહિન ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુહિન

વિશેષણ

  • 1

    શીતળ; ઠંડું.

નપુંસક લિંગ

  • 1

    હિમ; બરફ.

  • 2

    ઝાકળ.

મૂળ

सं.