તહોમત ની ગુજરાતીમાં વ્યાખ્યા

તહોમત

નપુંસક લિંગ

  • 1

    આરોપ; આળ.

મૂળ

अ. तुहमत