તા ની ગુજરાતીમાં વ્યાખ્યા

તા

પુંલિંગ

 • 1

  એક કાગળ; તાવ.

 • 2

  ગરમી.

 • 3

  લાક્ષણિક આવેશ; ક્રોધ.

 • 1

  'તારીખ'નું ટૂંકું રૂપ.