તાઈતંબોળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાઈતંબોળી

પુંલિંગ બહુવયન​

  • 1

    તાઈ; તંબોળી વગેરે નાતના લોકો.

  • 2

    લાક્ષણિક વિશેષ ગણના કે વજન વિનાના લોક.