તાઓધર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાઓધર્મ

પુંલિંગ

  • 1

    ચીની ફિલસૂફ લાઓત્સેનો તત્ત્વ-સિદ્ધાંત કે તે આધારે ચાલતો (ચીની) ધર્મસિદ્ધાંત.