ગુજરાતી

માં તાકની 3 મુખ્ય વ્યાખ્યા છે: તાકું1તાક2તાક3

તાકું1

નપુંસક લિંગ

 • 1

  ગોખલો; હાટિયું.

મૂળ

अ. ताक़

ગુજરાતી

માં તાકની 3 મુખ્ય વ્યાખ્યા છે: તાકું1તાક2તાક3

તાક2

સ્ત્રીલિંગ

 • 1

  તાકવું તે; નેમ; ચોટ.

પુંલિંગ

 • 1

  લાગ; તાકડો.

મૂળ

જુઓ તાકવું

ગુજરાતી

માં તાકની 3 મુખ્ય વ્યાખ્યા છે: તાકું1તાક2તાક3

તાક3

સ્ત્રીલિંગ

 • 1

  છાશ.

મૂળ

सं. तक्र; प्रा. तक्क; સર૰ म.