તાકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાકવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    એકીનજરે જોયા કરવું.

  • 2

    નિશાન બાંધવું.

  • 3

    ધારવું; ઇચ્છવું.

મૂળ

सं. तर्क्. प्रा. तक्क् અથવા सं. तक्