તાકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાકો

પુંલિંગ

  • 1

    ફાડ્યા વિનાનું લાંબું એકસરખું લૂગડું; થાન.

  • 2

    તાકું; ગોખલો; હાટિયું.

મૂળ

अ. ताक़