તાગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાગ

પુંલિંગ

  • 1

    છેડો; અંત; નિવેડો.

  • 2

    પરણીને વિદાય થતા વર તરફથી ભાગોળે કન્યાપક્ષના ભાટબ્રાહ્મણોને અપાતી દક્ષિણા કે લાગો.