તાગડીતોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાગડીતોળ

પુંલિંગ

  • 1

    ત્રાજવાંથી તોળી ખાનાર-વેપારી; બકાલ (તિરસ્કારમાં).

મૂળ

સર૰ म. हिं. ताखडी=ત્રાજવું+તોળવું