તાગડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાગડો

પુંલિંગ

  • 1

    તાંતણો.

  • 2

    ['તાકવું' ઉપરથી] તાકડો; લાગ.

મૂળ

જુઓ ત્રાગડો