તાગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાગવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    તાગ કાઢવો; માપ કાઢવું.

  • 2

    પરવારવું; તાગ આણવો; છૂટા થવું.

મૂળ

જુઓ તાગ

સ​કર્મક ક્રિયાપદ​