તાગિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાગિયો

પુંલિંગ

  • 1

    રેશમને તાણનાર-સુધારનાર કારીગર.

મૂળ

જુઓ તાગડો