ગુજરાતી

માં તાછની 2 મુખ્ય વ્યાખ્યા છે: તાછ1તાછું2

તાછ1

સ્ત્રીલિંગ

 • 1

  પથ્થર ટાંકતાં પડતો કચરો-છોલ.

 • 2

  (દાગીનાને) છોલતાં પડતી કરચો.

 • 3

  ઓપ; ચકચકાટ.

મૂળ

सं. तक्ष

ગુજરાતી

માં તાછની 2 મુખ્ય વ્યાખ્યા છે: તાછ1તાછું2

તાછું2

નપુંસક લિંગ

 • 1

  તાસું; એક જાતનું નગારું.