તાછિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાછિયું

નપુંસક લિંગ

સુરતી
  • 1

    સુરતી કલમ જેવો ત્રાંસો કાપેલો સાંઠાનો ટુકડો.

મૂળ

જુઓ તાછ