ગુજરાતી માં તાજની 2 મુખ્ય વ્યાખ્યા છે:

તાજ1તાજ2

તાજું1

વિશેષણ

 • 1

  નવું; તરતનું.

 • 2

  થાક ઊતરી જઈને સ્ફૂતિમાં આવેલું.

 • 3

  પૈસાથી ભરેલું; તર.

મૂળ

फा. ताजह

ગુજરાતી માં તાજની 2 મુખ્ય વ્યાખ્યા છે:

તાજ1તાજ2

તાજ2

પુંલિંગ

 • 1

  ત્યાગ; તજવાની ક્રિયા.

 • 2

  સંન્યાસ.

 • 3

  દાન.

 • 4

  લગ્નાદિ પ્રસંગે અપાતો બારોટનો લાગો; તાગ-તજવું તે; છોડવું; ત્યજવું.

ગુજરાતી માં તાજની 2 મુખ્ય વ્યાખ્યા છે:

તાજ1તાજ2

તાજ

પુંલિંગ

 • 1

  મુગટ; રાજમુગટ.

 • 2

  ગંજીફાનું તેવા ચિહ્નવાળું પાનું.

મૂળ

फा.