તાજેકલમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાજેકલમ

સ્ત્રીલિંગ

  • 1

    (ટૂંકમાં લખાય છે 'તા.ક'.) મુખ્ય લખાણ પૂરું થયા પછી તેની નીચે ઉમેરેલું લખાણ.

મૂળ

फा.