તાજગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાજગી

સ્ત્રીલિંગ

  • 1

    તાજાપણું.

  • 2

    તેજી; સ્ફૂર્તિ.

  • 3

    તંદુરસ્તી.

મૂળ

फा.