તાજમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાજમ

સ્ત્રીલિંગ

  • 1

    તાજીમ; વિવેક; અદળ; માન આપવાની રીત.

  • 2

    સુરતી રુચિની બાબતમાં વધારે પડતું ઝીણાપણું કે આળાપણુ.