તાટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાટું

નપુંસક લિંગ

  • 1

    વાંસ-ઘાંસની નાની ચટાઈ કે પડદો.

મૂળ

दे. तट्टी

તાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાટ

વિશેષણ

  • 1

    તંગ; સક્કસ; અક્કડ.

મૂળ

इं. टाइट

પુંલિંગ

  • 1

    છાછરી મોટી થાળી.

    જુઓ ટાટ

તાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાટ

નપુંસક લિંગ

  • 1

    શણનું કપડું; ગૂણપાટ.