તાંડવનૃત્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાંડવનૃત્ય

નપુંસક લિંગ

  • 1

    શિવનું નૃત્ય.

  • 2

    લાક્ષણિક ભયંકર નૃત્ય; ભારે બેફામ તોફાન.

મૂળ

सं.