તાડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાડો

પુંલિંગ

  • 1

    સોજાને લીધે ચામડી તણાઈ થતી પીડા; તતડાટ.

  • 2

    જૂનો ઝઘડો.

  • 3

    આગ્રહ; હઠ.

મૂળ

'તતડવું' ઉપરથી; અથવા सं. ताड ઉપરથી