ગુજરાતી માં તાણની 2 મુખ્ય વ્યાખ્યા છે:

તાણ1તાણ2

તાણુ1

વિશેષણ

 • 1

  '૯૩'.

મૂળ

જુઓ ત્રાણું

ગુજરાતી માં તાણની 2 મુખ્ય વ્યાખ્યા છે:

તાણ1તાણ2

તાણું2

વિશેષણ

 • 1

  '૯૩'.

મૂળ

જુઓ ત્રાણું

ગુજરાતી માં તાણની 2 મુખ્ય વ્યાખ્યા છે:

તાણ1તાણ2

તાણ

સ્ત્રીલિંગ

 • 1

  તણાવું કે તાણવું તે; ખેંચાણ.

 • 2

  શરીરની-રગોની ખેંચ.

 • 3

  તંગી; અછત.

 • 4

  આગ્રહ; ખેંચ.

મૂળ

તાણવું પરથી

ગુજરાતી માં તાણની 2 મુખ્ય વ્યાખ્યા છે:

તાણ1તાણ2

તાણ

નપુંસક લિંગ

 • 1

  પાણીના વહેણનું-તાણી જવાનું જોર.

 • 2

  પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  ખેંચાણ 'ટેન્શન'.