તાણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાણવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ખેંચવું.

 • 2

  ઘસડવું.

 • 3

  લાંબું થાય તેમ ક્રિયા ચલાવવી. (જેમ કે, રાગડો, લહેકો ઇ૰).

 • 4

  તરફેણ કરવી ઉદા૰ 'કોઈનું તાણવું'.

મૂળ

सं. तन्, प्रा. तण