તાણિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાણિયો

પુંલિંગ

  • 1

    ધાતુના તાર તાણનારો.

  • 2

    છાપરા કઠેરા ઇત્યાદિને તાણી ઝાલવા મુકાતો સળિયો (સ્થાપત્યમાં); 'બ્રેકેટ'.