તાણી લાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાણી લાવવું

  • 1

    આગ્રહપૂર્વક લઈ આવવું; પકડી લાવવું.

  • 2

    વગર હકે ઉપાડી લાવવું.

  • 3

    બળજબરીથી ખેંચી લાવવું.