તાણો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાણો

પુંલિંગ

  • 1

    વણવા માટે તાણેલા લાંબા-ઊભા તાર (આડા તાર તે વાણો).

મૂળ

જુઓ તાણવું