તાત્કાળિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાત્કાળિક

વિશેષણ

  • 1

    તે કાળ-સમય સંબંધી કે તે પૂરતું.

  • 2

    તરતનું.

મૂળ

सं.