તાંતરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાંતરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વશ કરવું.

  • 2

    ['તંતુ' ઉપરથી] તંતુ વડે જાળું કરવું.

મૂળ

જુઓ તંતરવું