તાંત્રિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાંત્રિક

વિશેષણ

  • 1

    તંત્રશાસ્ત્રને લગતું.

મૂળ

सं.

તાંત્રિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાંત્રિક

પુંલિંગ

  • 1

    મંત્રતંત્રાદિ જાણનારો.

  • 2

    તંત્રશાસ્ત્રને માનનારો.