તાતાથેઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાતાથેઈ

અવ્યય & સ્ત્રીલિંગ

  • 1

    તાતાથૈયા; નાચવાના તાનનો એક બોલ; તતથેઈ.

  • 2

    નાના બાળકને ઊભું થતાં શીખવતાં વપરાતો શબ્દ.

મૂળ

સર૰ हिं.રવાનુકારી