તાતાથૈયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાતાથૈયા

ક્રિયાવિશેષણ

 • 1

  નાચવાના તાનનો એક બોલ; તતથેઈ.

 • 2

  નાના બાળકને ઊભું થતાં શીખવતાં વપરાતો શબ્દ.

પુંલિંગ બહુવયન​

 • 1

  નાચવાના તાનનો એક બોલ; તતથેઈ.

 • 2

  નાના બાળકને ઊભું થતાં શીખવતાં વપરાતો શબ્દ.

મૂળ

સર૰ म. तातकथय्या રવાનુકારી