તાદર્થ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાદર્થ્ય

નપુંસક લિંગ

  • 1

    વ્યાકર​ણ
    'તેને માટે હોવાપણું' બતાવતો ચોથી વિભક્તિનો અર્થ.

  • 2

    હેતુ; ધારણા.

મૂળ

सं.