તાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાન

સ્ત્રીલિંગ

 • 1

  ગાયનમાં લેવાતા પલટા; આલાપ.

 • 2

  ધૂન; લેહ; લગની.

 • 3

  મસ્તી; તોફાન.

નપુંસક લિંગ

 • 1

  ગાયનમાં લેવાતા પલટા; આલાપ.

 • 2

  ધૂન; લેહ; લગની.

 • 3

  મસ્તી; તોફાન.

મૂળ

सं.