તાનો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાનો

પુંલિંગ

  • 1

    ટોણો; મહેણું.

  • 2

    ક્રોધ (તાનો મારવો).

મૂળ

अ.