તાપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાપ

પુંલિંગ

 • 1

  તડકો.

 • 2

  ગરમી; આંચ.

 • 3

  જ્વર; તાવ.

 • 4

  રૂઆબ; કડકાઈ.

 • 5

  કરપ; ધાક.

 • 6

  દુઃખ; સંતાપ.