તાપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાપવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    અગ્નિથી ટાઢ ઉડાડવી.

મૂળ

सं. तप्

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    (તપ સાથે) તપ કરવું.