તાપોટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાપોટો

પુંલિંગ

  • 1

    સખત તાપ; કઠારો.

  • 2

    તાપને લીધે થતો ફોલ્લો.

મૂળ

'તાપ' પરથી