તાપ કાઢવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાપ કાઢવો

  • 1

    (આકાશમાં વરસાદવાદળાં રહ્યા બાદ) સૂર્યનો તાપ નીકળવો કે પડવા લાગવો; સૂર્યે ઉઘાડ કાઢવો.