તાંબું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાંબું

નપુંસક લિંગ

  • 1

    આછા રાતા રંગની એક ધાતુ.

મૂળ

सं. ताम्र, प्रा. तंब

તાબે ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાબે

અવ્યય

  • 1

    તાબામાં; હુકમ તળે.

મૂળ

अ.