ગુજરાતી

માં તાંબડની 2 મુખ્ય વ્યાખ્યા છે: તાંબડ1તાંબડું2

તાંબડ1

વિશેષણ

  • 1

    તાંબાના રંગનું; સહેજ રાતું.

મૂળ

'તાંબું' ઉપરથી; સર૰ म. तांबडा

ગુજરાતી

માં તાંબડની 2 મુખ્ય વ્યાખ્યા છે: તાંબડ1તાંબડું2

તાંબડું2

વિશેષણ

  • 1

    તાંબાના રંગનું; સહેજ રાતું.

મૂળ

'તાંબું' ઉપરથી; સર૰ म. तांबडा