તાબડતોબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાબડતોબ

ક્રિયાવિશેષણ

  • 1

    તરત જ; જરા પણ વિલંબ વગર; ઝટપટ.

મૂળ

સર૰ हिं. ताबडतोड; म.