તાબૂત ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાબૂત

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

  • 1

    મડદા-પેટી; જનાજો; (ખાસ કરીને ઇસ્લામી શહીદ હુસેનની યાદગીરીમાં મહોરમના દિવસોમાં કબર જેવા ઘાટ કાઢે છે તે) તાજિયો.

  • 2

    લાક્ષણિક બાધું કે શૂઢ મૂઢ જેવું થયેલું માણસ (તાબૂત જેવું=બાઘું).

મૂળ

अ.