તાંબૂલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાંબૂલ

નપુંસક લિંગ

  • 1

    નાગરવેલનું પાન.

  • 2

    પાનબીડું.

મૂળ

सं.