તાંબાકૂંડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાંબાકૂંડી

સ્ત્રીલિંગ

  • 1

    નાહવાનું પાણી લેવા વપરાતું તાંબાપીતળનું પહોળા મોંનું એક વાસણ.