તામડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તામડો

પુંલિંગ

  • 1

    તાંબડી, -ડો; નાનો તાંબડો; તામડી; વટલોઈ; તામડો; પાણી ભરવાનું મોટું વાસણ.

મૂળ

सं. ताम्र પરથી