તામ્રપત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તામ્રપત્ર

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

  • 1

    તાંબાનું પતરું.

  • 2

    તેના પર લખેલો લેખ.