તામરસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તામરસ

પુંલિંગ

  • 1

    એક છંદ.

  • 2

    કમળ.

  • 3

    તાંબું.

મૂળ

सं.